Monday, October 30, 2017

google

you can follow my google+ page here.....

https://plus.google.com/100399877234262257283

પુષ્પ


ડહાપણ




"એક વાકય નું ડહાપણ...

ઢગલાબંધ પુસ્તકો કરતાં પણ કિંમતી છે."
                                -મૌલિક શાહ

સાક્ષી


શું અગ્નિ ની સાક્ષીએ લગ્ન કરવાનાં લીધે..
લગ્ન જીવન માં આગ લાગે છે !!!!!!!!!!!!!!
તો હવે...

બરફ ની સાક્ષીએ લગ્ન કરવાનું શરૂ કરો !!

આઘુનિકતા

                                                
આજ નાં યુવાનિયાઓ માં માત્ર આધુનિકતા જ છે...


મૌલિકતા નથી..

                                --- મૌલિક શાહ

Sunday, January 11, 2015

O' Mother, there is no other...


મારી માડી 


મીઠી માડી, મધુર ટહુકો, જાત એની ઉંચેરી.
કાર્યો એનાં, સમયસર ને, આંગણું રોજ ચોખ્ખું. 
સૌને માટે, હરખ કરતી, આવકારે ખુશીથી.
સાદું જીવ્યાં, સરળ મન ને, પ્રેમ દીધો બધાંને.