Saturday, September 1, 2018

જીવતર

/જીવતર /



એનું જીવતર એળે ગયું..
એવું પણ સાંભળવા મળે સમાજમાં...
અથવા 
કહેનારા 
એમ પણ કહેશે...કે..
એનું જીવતર ધન્ય થઇ ગયું...
એ બધું...
સાંભળવા કરતાં....
અંતિમ શ્વાસ લેતાં લેતાં..
માવતર 
જો એમ કહે કે..
દીકરા....
"તેં અમારું જીવતર સાર્થક કર્યું",
ત્યારે જ,
મારું
જીવન
બનશે
સાર્થક અને પથદર્શક.



આભાર સહ,
મૌલિક "રસિક " શાહ
અ મ દા વા દ.
9824019971
mauliknavicharo.blogspot.com 
audiobooksofmaulikshahblogspot.com

પ્રતીક્ષા

/પ્રતીક્ષા....⌚/



આઈસીયૂ 
માં 
મરણ પથારીએ પડેલ
દરદી ને હતી મૃત્યુ ની પ્રતીક્ષા...
એની પત્ની ને હતી...
 "સારું થઇ ગયું છે"
તેવા સમાચાર ની પ્રતીક્ષા...
ને....
!
!
!
!
!
!
!
!
વારસદારો
ને પણ હતી....
પ્રતીક્ષા...!!!!!
શેની?
જવાબ 
જાણવા 
માટે....
થોડી.........
રાહ જુઓ!!




આપ સમજદાર છો.



રાહ જોવા બદલ...
આભાર,
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
audiobooksofmaulikshah.blogspot.com

સાધના

/સાધના/



મારી શિક્ષણ સાધના.. 
કેમ?
કોના માટે?
કયા કારણથી?
કેવી રીતે?
કોણ હું?
ક્યાંથી આવ્યો?
ક્યાં જવાનો?
વગેરે વિષયોનાં 
જ્ઞાનયોગ માંથી 
પસાર થઈને
આજે 
'કર્મયોગ'
પર આવીને અટકી છે.


આભાર.
આપનો આત્મીય,
મૌલિક "રસિક" શાહ 
અમદાવાદ 
9824019971
audiobooksofmaulikshah.blogspot.com

ગુમાન


/ગુમાન/


અરે,
આત્મીયજન,
શાને કરે તું ગુમાન!!
મારી વાત ને તું માન,
જેનું રુડું થયું છે આજ સર્જન;
તેનું કાલે અવશ્ય થશે વિસર્જન.


મૌલિક "રસિક" શાહ
અમદાવાદ 
9824019971

અંતરાત્મા

/અંતરાત્મા/


મા અને અંતરાત્મા, 
બંને મારા ગુરુ. 
મા મારા પ્રથમ ગુરુ.... 
ને અંતરાત્મા મારા અંતિમ ગુરુ. 

 મૌલિક "રસિક" શાહ 
 અ મ દા વા દ 
 9824019971
 audiobooksofmaulikshah.blogspot.com

Thursday, July 5, 2018

મારી સંવેદના ...