અંતિમ
હાઈકુ
અંતિમ યાત્રા
સમાપ્ત થાય જગે,
શરુ અનંતે.
આભાર
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
inspirationalaudios.blogspot.com
ગર્જના
હાઈકુ
કરે ગર્જના,
સરહદે સૈનિક
શત્રુ ફફડે.
ભારત માતાની જય,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
inspirationalaudios.blogspot.com
/ સુવાસ /
હાઈકુ
ફૂલ સરીખાં
બનો, કચડાય તો
પણ સુવાસ.
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
inspirationalaudios.blogspot.com
પુસ્તક
હાઈકુ
નવજીવન
મળે, નવી તક આ
પુસ્તક થકી.
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
inspirationalaudios.blogspot.com
કલાકાર
કોઈને આપે છે તું બે કાર,
ને કોઈને રાખે હજુ બેકાર,
કોઈને વરસે અનારાધાર,
ને કોઈને કરે તું નિરાધાર,
નથી તારો એક જ આકાર,
આપે તારો માત્ર અણસાર,
તું જ છે પ્રભુ મોટો કલાકાર,
આજનો છે મારો આ વિચાર.
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
inspirationalaudios.blogspot.com
ખંજન
હાઇકુ
દુખભંજન
સમા લાગે બાળકો
નાં એ ખંજન.
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
inspirationalaudios.blogspot.com
રશ્મિ
ભરાઈ ગઈ છે
અંધકાર સમી
નફરત એટલી બધી
આજે સહુનાં
દિલોમાં કે,
હવે
હું
આવતીકાલે
ઉગીશ નવો સૂરજ
થઇ ને..
અને પછી
ફેલાવીશ પ્રેમરશ્મિ..
ને
આ લાલચોળ રશ્મિઓથી
ભસ્મીભૂત કરીશ
આ
નફરત
સહુની.
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
inspirationalaudios.blogspot.com