Saturday, September 1, 2018

કાયા

/ કાયા  /

હાઈકુ 

આત્માની વાટે 
કાયાનું આ કોડિયું 
ફેલાવે તેજ.


આભાર, 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

ચંચળ

ચંચળ  

હાઈકુ 

ક્ષણે ક્ષણે આ
ચંચળ કુદરત 
બદલે રંગ.


આભાર, 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

રક્ષા બંધન

રક્ષા બંધન 

હાઈકુ 

બાંધી છે આજે 
ભારત ને રાખડી 
રક્ષા મંત્રીએ.

(આપણાં દેશનાં રક્ષામંત્રી નિર્મલા   સીથારામનના સંદર્ભમાં.. )


આભાર, 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

વિકાસ

/ વિકાસ  /

હાઈકુ 

અંત્યજો સુધી 
પહોંચે જો સુવિધા
વિકાસ સાચો.


આભાર, 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

અસ્તિત્વ

અસ્તિત્વ  

હાઈકુ 

શ્વાસ રાખે તું 
મુજમાં, છે એટલું 
મારું અસ્તિત્વ.


આભાર, 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

તરસ

તરસ   

હાઈકુ 

ટાંકી ભરાય.
સરોવર સુકાય.
પંખી તરસે.


આભાર 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com

અટલજી

અટલજી   

હાઈકુ 

અટલજીનું 
કદ વિશ્વનેતાથી 
પણ ઊંચેરું.


આભાર 
મૌલિક "રસિક" શાહ 
અ મ દા વા દ 
9824019971
inspirationalaudios.blogspot.com