Saturday, September 1, 2018
ભાવના
31-08-2018
/ભાવના /
અરે, દેખે કાં!
ભાવ ભાવનાઓનો
કદી દેખાય?
અરે, કરે કાં!
ભાવ ભાવનાઓનો
કદી કરાય ?
અરે, મનવા
ભાવ ભાવનાઓનાં
અનુભવાય.
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
mauliknavicharo.blogspot.com
inspirationalaudios.blogspot.com
/ભાવના /
અરે, દેખે કાં!
ભાવ ભાવનાઓનો
કદી દેખાય?
અરે, કરે કાં!
ભાવ ભાવનાઓનો
કદી કરાય ?
અરે, મનવા
ભાવ ભાવનાઓનાં
અનુભવાય.
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
mauliknavicharo.blogspot.com
inspirationalaudios.blogspot.com
મુલાકાત
મુલાકાત
રોજ રોજ લેતો મંદિરની તે મુલાકાત,
તિલક વિધિ કરીને જતાવતો તે
લાયકાત,
ભિખારીની જેમ પાછો માંગતો તે
યંત્રવત,
ભિખારીને પાછો આપતો તે
લાંચ-રૂશવત;
...
એમ
બે પૈસા
આપવાથી મળતી હોત જો
ધન અને દોલત.......
તો
ભગવાનનું દેવાળું
ક્યારનુંય ના નીકળી
ગયું હોત !!
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
inspirationalaudios.blogspot.com
રોજ રોજ લેતો મંદિરની તે મુલાકાત,
તિલક વિધિ કરીને જતાવતો તે
લાયકાત,
ભિખારીની જેમ પાછો માંગતો તે
યંત્રવત,
ભિખારીને પાછો આપતો તે
લાંચ-રૂશવત;
...
એમ
બે પૈસા
આપવાથી મળતી હોત જો
ધન અને દોલત.......
તો
ભગવાનનું દેવાળું
ક્યારનુંય ના નીકળી
ગયું હોત !!
આભાર,
મૌલિક "રસિક" શાહ
અ મ દા વા દ
9824019971
inspirationalaudios.blogspot.com
Subscribe to:
Posts (Atom)