7th September 2018
પર્યુષણ મહાપર્વ
દ્વિતીય દિવસ
પ્રથમ દિવસે આપ સૌએ વ્રત કર્યા હશે...
સ્નેહીજનોને ક્ષમાપના પાઠવી હશે...
ક્ષમાપનામાં માત્ર તમારા કર્મ વિષેની માફી માંગો છો.
તમારે તમારી જાતને બદલવી છે તો..પ્રાયશ્ચિત કરો..
પ્રાયશ્ચિત કરવાથી તમે અંદરથી બદલાશો.
અંદરથી ચોખ્ખાં થઇ જાવ.
"બહાર બધું ચોખ્ખું
ને અંદર કરો ન સાફ
વાણી વર્તન અલગ
તો ઇશ્વર કરે ન માફ."
અંદરથી ચોખ્ખાં થવા તરફ આગળ વધો.

આમ કરતાં કરતાં....
બાહ્યતપથી શરૂ કરીને આંતરતપ તરફ આગળ વધો.
આમ કરીને ચાલો, દ્વિતીય દિવસને અદ્વિતીય બનાવીએ.
આમ કરીને ચાલો, દ્વિતીય દિવસને અદ્વિતીય બનાવીએ.
મૌલિક "રસિક" શાહ
9824019971