Maulik na Vicharo
These are my own vicharo.
Wednesday, November 26, 2014
simple life...
વાંકાંચૂકાં, વિકટ પથ ને, સાવ સીધો જ માનું.
તેથી હું તો, વગર ડર થી, જિંદગી રોજ માણું.
Tuesday, November 25, 2014
સમય
છે જો તારો, સમય હમણાં, તો રહેશે અશાંતી.
આજે તારો, સમય જ નથી, તો પછી સાવ શાંતી.
Monday, November 24, 2014
Move ahead
પોતાઓનું, બહુ બધુ કર્યું, ચાલ આગે વધી જા.
પોતીકાથી, મુકત થઇ ને, લોક કાજે બળી જા.
Sunday, November 23, 2014
Mother
મા ની યાદે, ગદગદ થતો, કંઠ રૂંધાઇ જાતો.
આજીજી છે, ભવ પરભવે, આજ માડી જ દેજો.
Thursday, November 20, 2014
Body feels pain... Soul never does......!!!
પીડા તારી, તન અનુભવે, દુઃખ આત્મા ન જાણે.
આનંદે જો, તન મન રહે, તેહ થી શું વધારે ?
આનંદે જો, તન મન રહે, તેહ થી શું વધારે ?
વિરલ ઘટના
જાતે જાગો, વિરલ ઘટના, તેહ જેવી અન્ય ના.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)